Advertisement

એગ્રીબોન્ડ કોન્ટેસ્ટ શું છે । What is the Agribond Contest

એગ્રીબોન્ડ કોન્ટેસ્ટ શું છે । What is the Agribond Contest શું છે । What is the Agribond Contest. એગ્રીબોન્ડ કોન્ટેસ્ટ શું છે. એગ્રીબોન્ડ કોન્ટેસ્ટ શું છે । What is the Agribond Contest કોન્ટેસ્ટ ના પ્રશ્ન ના સવાલ જવાબ. એગ્રીબોન્ડ કોન્ટેસ્ટ કેવી રીતે કાર્ય કરે છે. એગ્રીબોન્ડ કોન્ટેસ્ટ માં ક્યાં ક્યાં ઇનામ આપવામાં છે.

ખેડૂતો માટે ખુશ ખબર, આપો જવાબ અને જીતો ઇનામ

આજે ખેડૂત પાસે ખેતી ક્ષેત્રમાં ખેડૂતો પાસે જે કોઠાસૂઝ છે એ કોઈ શાળામાં શીખવાડવામાં આવતી નથી. ખેડૂતો પોતાના અનુભવ થી આ માહિતી ને વધુ સારી રીતે ઓળખે  છે અને જાણે. અને માટેજ એક વેબસાઈટ જેનું નામ agribond.in છે, આ પ્લેટફોર્મ પર ખેડૂતો ને ખેતી ને લગતા અવનવા પ્રશ્નો પૂછવામાં આવે છે. અને જે ખેડૂત મિત્રો આ કોન્ટેસ્ટ માં જોડાય છે અને આ કોન્ટેસ્ટ જો અને રેન્ક પહેલા નંબર પર આવે તો તેને આ વેબસાઈટ  પરથી વિજેતાને ઇનામ આપવા માં આવે છે અને ખેડૂતો ખેતી લગતી માહિતિ અપવામાં  આવે છે.

એગ્રીબોન્ડ કોન્ટેસ્ટ ના વિજેતાને આપવામાં આવતા ઇનામ.

આ વેબસાઈટ પર ખેડૂત તો ને ખેતી ને લાગત પ્રશ્ન  પૂછવામાં આવે છે. અને જે ખેડૂત નો આ કોન્ટેસ્ટ માં ભાગ લે છે અને તે ખેડૂત વિજેતા બને ત્યારે તે વિજેતા ને ઇનામ સ્વરૂપે કોઈ ખેતી ને લાગતું સાધન આપવામાં આવે છે. એમાં પહેલા બે વિજેતા આપવામાં આવે છે જેમાં પ્રથમ વિજેતા ને નેચરલ પીળી તાલપત્રી આપવામાં આવે છે. જેની કિંમત છે RS.4199. અને બીજા નંબર ના વીજેતને સિલ્વર રિચાર્જેબલ ટોર્ચ આપવામાં આવે છે.

એગ્રીબોન્ડ કોન્ટેસ્ટ ની લિંક Click Hare
Home Page  Click Hare

એગ્રીબોન્ડ કોન્ટેસ્ટ ની લોગીન પ્રક્રિયા

મોબાઈલ નુમારની જગ્યા પોતાનો નંબર નાખી તમારે OTP વડે લોગીન થવાનું રહશે. આ પ્રક્રિયા છે એગ્રિબોન્ડ પર લોગીન થવાની.

Author : Pratham Ahir
Contact Email : [email protected]
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Anubandhamjob.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group